ગાંધીજી વિશે તમે આ જાણો છો???

મહાત્મા ગાંધી

                           ગાંધીજીનો પરિચય



Ø  ગાંધીજીનું પૂરું નામ: મોહનદાસ કરમચંદ ગાંધી

Ø  ગાંધીજીનું ઉપનામ: મહાત્મા ગાંધી   

Ø  ગાંધીજીનું હુલામણું નામ: “બાપુ” (ભારત,હિન્દુસ્તાન)                                                                              

Ø  ગાંધીજીનું હુલામણું નામ: “ભાઈ” (.આફ્રિકા)

Ø  ગાંધીજીના પિતાનું નામ: કરમચંદ ઉત્તમચંદ ગાંધી

Ø  ગાંધીજીના દાદાનું નામ: ઉત્તમચંદ ગાંધી

Ø  ગાંધીજીના માતાનું નામ: પૂતળીબાઇ કરમચંદ ગાંધી

Ø  ગાંધીજીની પત્નીનું નામ: કસ્તુરીબા

Ø  ગાંધીજીના સંતાનોના નામ અને તેમની જન્મસાલ: () હરિલાલ (..૧૮૮૮)

                                                                   () મણિલાલ (..૧૮૯૨)

                                                                   () રામદાસ (..૧૮૯૭)

                                                                   () દેવદાસ (..૧૯૦૦)

Ø  ગાંધીજીની જન્મતારીખ: ૨ જી ઓક્ટોમ્બર ૧૮૬૯

Ø  ગાંધીજીનું જન્મ-સ્થળ: (કીર્તિમંદિર),પોરબંદર

Ø  ગાંધીજી જન્મતિથી: ભાદરવા બારસ ૧૯૨૫

Ø  ગાંધીજીની હત્યા કરનાર: નથુરામ ગોડસે

Ø  ગાંધીજીની અવસાનતારીખ: ૩૧ મી જાન્યુઆરી ૧૯૪૮

Ø  ગાંધીજીની સમાધી: રાજઘાટ (દિલ્હી)

Ø  ગાંધીજીની લગ્ન કર્યા ઉમર: ૧૩ વર્ષ (ત્યારે ગાંધીજી હાઈસ્કુલમાં ભણતા હતા)

Ø  ગાંધીજીનો ધર્મ: હિંદુ (વૈષ્ણવ-વણિક)

Ø  ગાંધીજીના આધ્યાત્મિક ગુરૂ: શ્રીમદ રાજચંદ્ર

Ø  ગાંધીજીના રાજકીય ગુરૂ: ગોપાલકૃષ્ણ ગોખલે

Ø  ગાંધીજીએ અભ્યાસકરેલ તે કોલેજ: શામળદાસ કોલેજ (ભાવનગર)

Ø  ગાંધીજીનો અભ્યાસ: કાયદાની ઉપાધી

Ø  ગાંધીજીએ જ્યાં બેરીસ્ટરની પદવી પ્રાપ્ત તે શહેર: લંડન

Ø  ગાંધીજીનો વ્યવસાય: વકીલાત,સમાજ-સેવા

Ø  ગાંધીજીના અંગત માણસ: મહાદેવભાઇ દેસાઈ

Ø  ગાંધીજી આત્મ-કથા: “સત્યનાં પ્રયોગો

Ø  ગાંધીજી પહેલો સત્યાગ્રહ: “ચંપારણ સત્યાગ્રહ” (ભારત)

Ø  ગાંધીજીનો પહેરવેશ: ધોતી,અંગરખું,ખેસ અને પાઘડી

Ø  ગાંધીજીએ કરેલ સત્યાગ્રહ: ચંપારણ સત્યાગ્રહ,ખેડા સત્યાગ્રહ,બારડોલી સત્યાગ્રહ,નાગપુર ઝંડા સત્યાગ્રહ.




Comments

Popular Posts