30000 નો ચેક તે કવરમાં મુક્યો છે..!!!''
એક વૃધ્ધ વ્યક્તિ મરણપથારીએ હતો અને
તેની ઇચ્છા હતી કે તેના રૂપિયા સાથે તેનેદફનાવવામાં આવે. તેણે એક સંત, ડોક્ટર
અને વકીલ ને બોલાવ્યા અને કહ્યુ,
''આ 30000 રૂપિયા હું તમને ત્રણેયને આપુ
છુ. મને તમારા પર વિશ્વાસ છે. આ
પૈસા મારી કબરમાં મુકી દેજો, જેથી હુ
રૂપિયા સાથે લઇ જઇ શકુ...''
અંતિમક્રિયાના સમયે ત્રણેય જણાએ એક
એક કવર તેની કબરમાં મુકી દીધુ.
પાછા જતી વખતે ગાડીમાં સંત રોઇ
પડ્યો અને કહ્યુ,
''મે માત્ર 20000 રૂપિયા જ
કવરમાં મુક્યા છે. કારણ કે મને 10000
રૂપિયાની જરુરિયાત હતી....''
''જો પેટછૂટી વાત કરવાની હોય તો મેં પણ
માત્ર 10000 રૂપિયાજ કવરમાં મુક્યા છે,
કારણ કે મને એક
હપ્તો ચૂકવવામાં બાકીના રૂપિયાની જરુરિયાત
હતી..'' ડોક્ટરે કહ્યુ..
આટલુ સાંભળીને વકીલ ધુંઆપુઆ થઇ
ગયો,
'' હું નથી માની શકતો કે તમે આવુ કરશો. મને
તો આઘાત લાગ્યો છે.
Comments
Post a Comment