પ્રેમની શાયરી

વિશ્વાસ ના ઊંડાણમાં પ્રેમ હોય છે,
માનો તો આ બધા કુદરતના ખેલ હોય છે,
બાકી તો લાખો આંખો જોયા પછી પણ,
કોઈ એક નજર માટે મન બેચેન હોય છે…
2600+ LIKES PAGE LIKE કરવા માટે અહી Click કરો

Comments

Popular Posts