યાત્રા/પ્રવાસમાં જશો ત્યારે શું લઈ જશો ? આ રહ્યો જવાબ
હાથ-પગનાં ગરમ મોજાં, પગનાં કોટન મોજાં/જીન્સ પેન્ટ/ડ્રેસ/ટી-શર્ટ.(ઋતુ પ્રમાણે, જીન્સ પેન્ટ).
રેઇનશીટ/રેઇનકોટ(વ્યક્તિ દીઠ એક)/છત્રી/જેકેટ.
સામાન બાંધવાની ચેન/લોક (એક એક્સ્ટ્રા લોક પણ લેવો).
ટેલ્કમ પાઉડર(ખાસ જરૂરી).
પાણીની બોટલ (ખાસ સાથે રાખવી), લંચ બોકસ.
પ્લાસ્ટિકની એક્સ્ટ્રા થેલી, હાથરૂમાલ/ટુવાલ (વ્યક્તિ દીઠ એક)/નેપકીન.
સ્પોર્ટ શુઝ (ખાસ લેવા) /સ્લીપર/સેન્ડલ(જરૂર હોય તો)/ચપ્પલ.
ગરમ સ્વેટર/ટોપી.
ચાદર(પાથરવા/ઓઢવા), શેતરંજી, હવા ભરવાનું ઓશિકું (વ્યક્તિ દીઠ એક).
જરૂરી કપડા.
સાબુ (નહાવાનો/ધોવાનો), વોશિંગ પાઉડર.
નોટબુક (નાની ડાયરી અને પેન સાથે રાખવી) /પેન/ટેલીફોન ડાયરી,બેટરી(ટોર્ચ).
મીણબતી, માચીસ બોકસ, પ્લાસ્ટિકની દોરી.
ટોઇલેટ પેપર, ડીશ/વાટકી/ચમચી/બાઉલ(બે-ત્રણ નંગ).
ટુથપેસ્ટ/ટુથબ્રશ/ઉલિયું.
દુરબીન/કેમેરો (એક્સ્ટ્રા મેમરીકાર્ડ, એક્સ્ટ્રા બેટરી લેવી).
અનુકુળ નાસ્તો (સાથે રાખવો) /ડ્રાયફ્રુટ્સ (જરૂર પૂરતા,ખાસ લેવા)
કોલ્ડક્રીમ/ શેવિંગ કીટ (ખાસ લેવી).
વીકસ બામ, ઇનો પાઉડર, ઈલેકટ્રો પાઉડર.
ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ATM કાર્ડ (બે કાર્ડ હોય તો બંને લેવા).
ચુંટણીકાર્ડ/પાનકાર્ડ/આધારકાર્ડ/ડ્રાઇવિંગલાઇસન્સ/આઈકાર્ડ(વિધાર્થીઓમાટે)/સીનીયર સીટીઝનના પુરાવો. [વગેરેની ઝેરોક્ષ......ખાસ લેવી]
પ્રવાસ અંગેના કાગળો.
પ્રવાસ/યાત્રા નો નકશો/વિગત/સંપૂર્ણ ડીટેલ(માહિતી)
બોડી સ્પ્રે/ક્લોથ સ્પ્રે.
તેલ,શેમ્પુ,કાંસકો,નાનો અરીસો.
પર્સ/બેગ/કીટ (કીટ ખાસ જરૂરી).
ઘડિયાળ(દરેકે લેવી).
મોબાઈલ ફોન તથા ચાર્જર.
ટીસ્યુ પેપર્સ (ખાસ જરૂરી/સનગ્લાસીસના અલગ લેવા).
ગોગલ્સ/સનગ્લાસીસ/સ્પેક્ટસ્.
ચોકલેટ્સ (સાથે જ રાખવી).
મુખવાસની બોટલ (ખાસ લેવી).
ફર્સ્ટ એઇડ બોક્ષ્ [પ્રાથમિક તેમજ એન્ટીબાયોટિક દવાઓ (ઉલ્ટીની ખાસ લેવી)]
આઈપોડ, પેનડ્રાઇવ (એન્સ્પ્રી પણ લેવા).
લેપટોપ, ફનબૂક, સ્માર્ટફોન, ટેબ્લેટ કે આઈ-પેડ (જરૂર હોય તો).
ક્રિકેટ બેટ/બોલ/વોલીબોલ/ફૂલરેકેટ વગેરે.......જેવા રમતગમતના સાધનો (ખાસ જરૂરી,બોલ એક્સ્ટ્રા બે-ત્રણ લેવા).
jptrasadiya@gmail.com
Comments
Post a Comment