ગ્લોબલ વોર્મિંગની અસરો


મિત્રો! ગ્લોબલ વોર્મિંગ ને કારણે આજે ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે. જો તેને અટકાવવી હોય તો વાહનોના ધુમાડા, પ્લાસ્ટીકની વસ્તુઓ,અને ગંદકી કરે તેવી વસ્તુઓનો ઉપયોગ સાવ ઘટાડી દેવો જોઈએ. મને વિશ્વાસ છે કે તમે આ વિષય પર સભાન બનશો...

Comments

Popular Posts